Source:
https://www.garavigujarat.biz/
Category:
Blogs
સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે સોમવાર, 22 જુલાઇએ ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આરોગ્યના કારણોસર પોતાના હોદ્દા પરથી અચાનક રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. for more Details visit our Website : https://www.garavigujarat.biz/vice-president-jagdeep-dhankhars-sudden-resignation



